સસલું અને કાચબો

Related image

અભિમાની સસલું અને કાચબો

Image result for saslu ane kachbo varta
દોસ્તો એક દિવસ ની વાત  છે        એક વખત એક જંગલમાં  સસલું અને કાચબો અને બીજા ઘણા પ્રાણિયો રહેતા હતા .
         એક દિવસ ની વાત છે .કાચબા ભાઈ તો ધીમે ધીમે ચાલતા ચાલતા જતા હતા અને ત્યાંથી સસલા ભાઈ ને નીકળવાનું  થયું .સસલા ભાઈ તો કાચબાની ધીમી ચાલ જોઈને હસવા લાગ્યા .એમને  તો મનમાં ને મનમાં અભિમાન થવા લાગ્યું ,કે મારાથી વધારે ઝડપથી  તો કોઈ ચાલી કે દોડી સકે નહિ .અને તે તો કાચબા ભાઈ નો મજાક ઊડાડવા માંડ્યા કે તમે તો સાવ ધીમા ચાલો  છો .કાચબા ભાઈ ને ખોટું લાગ્યું પણ તેઓ કઈ પણ બોલ્યા વગર આગળ ચાલતા થઇ ગયા .તો આનાથી સસલાને થયું કે કાચબા ભાઈ ડરી ગયા પણ અમાં  એમના અભિમાની વાત  હતી .તેઓ એ કાચબા  ભાઈ ના રસ્તા માં  જઈ ને ઊભા રહી ગયા અને તેમને કહેવા  લાગ્યા કે તમે મારી  સાથે રેસ લગાડો .

      અને ધીમે ધીમે આ વાત  આખા જંગલ માં ફેલાવા  લાગી  અને થોડીક વાર માં તો આખું જંગલ ભેગું થઇ ગયું . હવે તો કાચબા ભાઈ ના માન  ની વાત આવી ગઈ  હવે તો કાચબા ભાઈ પણ પૂરી તૈયારી કરવા લાગ્યા .પણ સસલા ભાઈ તો આરામથી બેઠા હતા .કેમકે તેમના મનમાં તો  કઈક બીજું  જ હતું .

                                                                
Related image
બીજે  દિવસે  સવારે  બધાય ભેગા થયા અને રેસ ની સરૂઆત થઇ .કાચબા ભાઈ તો ધીમે ધીમે  ચાલતા થયા અને સસલા ભાઈ તો ઝડપથી આગળ વધવા લાગ્યા સરત આ હતી કે બપોર સુધીમાં આખા જંગલ નો આંટો મારીને પાછુ આવાનું છે જે સૌથી પહેલા  આવશે તે વિજેતા બનશે .સસલાભાઈ તો થોડી વાર માં તો જંગલ નો અડધો ભાગ કાપી નાખ્યો ,અને પાછળ વરી ને જોયું તો કાચબા ભાઈ તો ક્યાય દેખતા નહોતા.તેમને અમ કે આમને તો હજી ઘણી વાર લાગશે .આવું વિચરી ને આમના મનમાં અમ કે હું આરામ  કરી લઉં .અને તેઓ એક ઝાડ ની નીચે આરામ કરવા બેસી ગાય જોત જોતા માં તેમને નીંદર આવી ગઈ .અને તેઓ સુઈ ગયા .       
                 Image result for સસલું અને કાચબો વાર્તા               થોડી વાર માં કાચબા ભાઈ ત્યાં આવી ગયા પણ તેઓ આરામ કરવા ના રોકાઈ ગયા  અને ચાલવાનું ચાલુ રાખ્યું .તો થોડી વાર માં તેઓ જંગલ નો પોણો ભાગ પૂરો કરી ગયા અને ત્યાં તો સસલા ભાઈ ની આંખ ખુલી અને અમને આગળ જોયું .તો કાચબા ભાઈ  તો જાજા  આગળ પોચી ગયા હતા .હવે સસલા ભાઈ દોડ્યા પણ બેગુ ના થયું અને કાચબા ભાઈ રેસ જીતી ગયા .ત્યાર બાદ સસલા ભાઈ ને સમજાયું કે અભિમાન ના કરવું જોઈ  એ અને ક્યારેય કોઈનો મજાક ના Related imageઊડાડવો Related imageજોઈએ .તેઓએ કાચબા ભાઈ ની માફી માંગી અને  તેમની સાથે દોસ્તી કરી તો .                               
વાર્તા નો સાર.....


તો દોસ્તો સમજાયું ને કે ભગવાને જેને જેવા બનવ્યા છે તે પોતાનીં રીતે બેસ્ટ જ છે માટે ક્યારેય કોઈનો મજાક ના બનવો જોઈએ કે ક્યારેય અભિમાન ના કરવું જોઈએ.
Related image

Comments

Post a Comment